ટ્રેન ની અદભુત સફર

દરેક વ્યક્તિ ના જીવન માં કેટલીક મહેચ્છાઓ હોય છે કે અહી ફરી લઉં કે ત્યાં જઈ આવું.

તો આજે હું કેટલાક એવા ફોટા બતાવવાનો છું જે જોઇને તમારી આ બધી મહેચ્છાઓ પછી જાગૃત થશે અને મન બોલશે કે ” કાશ હું પણ આવી ટ્રેન માં બેસી ને આ બધા જ દ્રશ્યો જોઉં.
તો, એવું કરીએ કે રીયલ માં નહિ તો ફક્ત થોડીક ક્ષણો માટે આપણે વિચાર મતો વિચાર માં પણ આ ટ્રેન માં ફરી આવીએ ?
ચાલો ત્યારે ટીકીટ લઇ લઈએ અને માણીએ આ નયનરમ્ય દ્રશ્યો ને આ અદભુત ટ્રેન માર્ગો પર………………………….

ટ્રેન ની સફર તો બધાએજ  માણી હશે. પણ શું મોટા થયા પછી કોઈ નાની મીની ટ્રેન ની સફર માણી છે ? નહિ ને ? તો જુઓ આ લોકો તો મીની ટ્રેન ની સફર માણી રહ્યા છે.
આ ૫ ઇંચ ના ગેજ વાડી મીની સ્ટીમ ટ્રેન જાપાન માં આવેલી છે. કોલસા ના ઇંધણ થી ચાલતી આ મીની ટ્રેન રીયલ ટ્રેન છે. અને આ જગ્યા ની અને આ મીની ટ્રેન સફર ની દરરોજ ઘણા મુલાકાતીઓ મજા માણે છે.

( સ્ત્રોત : ઈન્ટરનેટ ના ફોટા સંગ્રહ માંથી )

Advertisements

About વેદાંગ એ. ઠાકર

હું ગરવી ગુજરાત નો એક વડોદરાવાસી છું. મનગમતી વાતો થી આ બ્લોગ ને સજાવી રહ્યો છું. હાર્દિક સ્વાગત કરું છુ મારા બ્લોગ પર તમારું .આપનો વેદાંગ એ. ઠાકર.

9 responses »

 1. રૂપેન પટેલ કહે છે:

  વેદાંગ ભાઈ અદભુત ટ્રેન અને ટ્રેકના ફોટો તમારા કલેક્શનમાંથી અમને શેર કર્યા બદલ આભાર .
  વેદાંગભાઈ આપણા ભારતમાં પણ કોકણ રેલ્વેમાં સફર કરવા જેવી છે . ગોવા જતા કોકણ રેલવેએ પર્વતો કાપી ટ્રેક બનાવ્યો છે , ત્યાં ઢગલાબંધ ટરનલો આવે છે , ટરનલમાંથી પાણી પડતું હોય અને એકદમ અંધારામાંથી અજવાળામાં ટ્રેન પસાર થાય તે અનુભવ મજા આવી જાય તેવો છે .
  કેરલમાં પણ ખાડી પરથી ટ્રેન પસાર થાય તે જોવા જેવું છે .
  શિમલાઅને કાલકા વચ્ચે દોડતી ટોય ટ્રેન પણ અદભુત છે , તે અંગ્રેજોના સમયની લગભગ ઈ.સ ૧૯૦૦ માં શરુ થયેલ અને તેના ટ્રેકમાં લગભગ ૧૦૦ થી વધુ ટરનલ આવે છે , પહાડો વચ્ચે થી પસાર થાય છે , તેનો હોર્ન પણ જુના જમાનાનો છે .

 2. રુપેનભાઇ,
  તમારા પ્રતિભાવ બદલ આભાર. અને તમે મને જે કોંકણ રેલ્વે ની માહિતી આપી તે બદલ પણ આભાર કારણકે તે વાત થી હું અજાણ હતો

 3. Harshad / Madhav કહે છે:

  અદભુત રેલગાડીઓ છે વેદાંગભાઈ…તમારા કોમ્પ્યુટરરૂપી સ્ટેશન પર થી તેમને અહી મોકલવા બળદ ધન્યવાદ.
  માધવ મેજિક બ્લોગ

 4. Anavarali G.Sunasara, N.Gujarat,AT. KANODAR(Dist.Banaskantha) કહે છે:

  વેદાંગ ભાઈ અદભુત ટ્રેન અને ટ્રેકના ફોટો તમારા કલેક્શનમાંથી અમને શેર કર્યા બદલ આભાર
  વેદાંગભાઈ આપણા ભારતમાં પણ કોકણ રેલ્વેમાં સફર કરવા જેવી છે . ગોવા જતા કોકણ રેલવેએ પર્વતો કાપી ટ્રેક બનાવ્યો છે , ત્યાં ઢગલાબંધ ટરનલો આવે છે , ટરનલમાંથી પાણી પડતું હોય અને એકદમ અંધારામાંથી અજવાળામાં ટ્રેન પસાર થાય તે અનુભવ મજા આવી જાય તેવો છે .
  કેરલમાં પણ ખાડી પરથી ટ્રેન પસાર થાય તે જોવા જેવું છે .
  શિમલાઅને કાલકા વચ્ચે દોડતી ટોય ટ્રેન પણ અદભુત છે , તે અંગ્રેજોના સમયની લગભગ ઈ.સ ૧૯૦૦ માં શરુ થયેલ અને તેના ટ્રેકમાં લગભગ ૧૦૦ થી વધુ ટરનલ આવે છે , પહાડો વચ્ચે થી પસાર થાય છે , તેનો હોર્ન પણ જુના જમાનાનો છે .All Seen of the Extra Oridinary.very good…

 5. Anavarali G.Sunasara, N.Gujarat,AT. KANODAR(Dist.Banaskantha) કહે છે:

  O.K. Good All Photo of Very Fine seen…..

 6. HEMANT B SHAH કહે છે:

  really a best blog i like it thank u so much .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s