મિત્રો, 

આજે આપણે કેટલાક દિલધડક અને રોમાંચ આપી તેવા અજબ ગજબ ના સ્ટંટ જોઈશું, કે જે કેટલાક સાહસિકોએ ટાઈટ રોપ ની ઉપર ચાલીને કર્યા છે. 

(૧)  ડેન પોટર ની ટેફ્ટ પોઈન્ટ પર સોલો વોક 

ફોટોગ્રાફર જેફ કનિંગહંમે આ રોમાંચકારી સ્ટંટ ના ફોટા લીધા હતા. ડેન પોટરે યોસેમીતે માં આવેલ ટેફ્ટ પોઈન્ટ પર જમીન થી હજારો ફૂટ ઉંચી બે ટેકરી વચ્ચે આશરે ૧૦૦ ફીટ ની લંબાઈ ના રોપ પર સોલો વોક કરી હતી કે જે અદભુત સ્ટંટ કહી શકાય. 
મિત્રો કેટલાક એવાજ દિલધડક અને રોમાંચકારી રોપ વોકિંગ અહી રજુ કર્યા છે જે તમારી આંખો દંગ કરી દેશે એની મને ખાત્રી છે.  
Source : Link
Advertisements

About વેદાંગ એ. ઠાકર

હું ગરવી ગુજરાત નો એક વડોદરાવાસી છું. મનગમતી વાતો થી આ બ્લોગ ને સજાવી રહ્યો છું. હાર્દિક સ્વાગત કરું છુ મારા બ્લોગ પર તમારું .આપનો વેદાંગ એ. ઠાકર.

5 responses »

  1. Preeti કહે છે:

    સાચે જ શ્વાસ અધ્ધર થઇ જાય એવા ફોટા છે.

  2. વિનય ખત્રી કહે છે:

    ડીન પોટ્ટરના દિલ ધડક સાહસની તાજેતરની માહિતી માટે તેની વેબસાઈટની મુલાકાત લો = http://deanspotter.com

    અને ડીન પોટ્ટરનો શ્વાસ થંભાવી દેતા કરતબનો નેશનલ જ્યોગ્રાફિક ચેનલે રજૂ કરેલો વિડિયો માણો = http://www.youtube.com/watch?v=sf49cw0134U

  3. The amazing talent of Deans potter , is currently shown on History Channel , under the TV Series ” Stan lee’s Super Humans ” .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s